Natural Farming | દેશી ગાય આધારિત એક ગાય માટે નિભાવ ખર્ચ અર્થે રૂ.૯૦૦/-પ્રતિ માસ સહાય આપવાની યોજના ( 2021-22 )

0



 દેશી ગાય આધારિત સંપુર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના ( 2021-22 )



Natural Farming


દેશી ગાય આધારીત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ અર્થે રૂ.૯૦૦/-પ્રતિ માસ(રૂ.૧૦૮૦૦/-ની વાર્ષિક મર્યાદામાં) સહાય




:: સુચનાઓ ::

૧. ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હોય કે ના  ધરાવતા હોય, તો પણ અરજી કરી શકાય છે.

૨. જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.

૩. જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગર વર્ષ ૨૦૧૮-૧૯થી પ્રથમ વખત અરજી કરતાં હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં આધાર નંબરની નકલ રજુ કરેથી, સંબંધિત અધિકારીશ્રી દ્વારા તેની ખરાઇ કર્યા બાદ ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) થશે. તે સમયે નોંધણી (રજીસ્ટ્રેશન) થયેલ છે તે અંગેનો SMS આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે.

૪. જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે.

૫. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.

૬. અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી.

૭.અરજી કન્ફર્મ થયા પછીજ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.

૮. જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવો.

૯. અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.


અરજી કરવા માટે અહિયાં Click કરો.

વધુ માહિતી માટે અમારા વોટ્સએપ ના ગ્રુપ માં જોડાઓ. 
મો.  ૮૩૪૭૧૦૬૦૬૭ , ૮૧૫૩૯૬૬૫૬૮














Post a Comment

0Comments
Post a Comment (0)