IBPS ઇન્સ્ટીટ્યુટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્સન કમિશન

0




IBPS (ઇન્સ્ટીટ્યુટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્સન કમિશન) દ્વારા 10368 જગ્યા માટે ગ્રામીણ બેંકમાં ભરતી

સંક્ષિપ્ત માહિતી: બેન્કિંગ પર્સોનેલ સિલેક્શન સંસ્થા (આઇબીપીએસ) સીઆરપી RRB નવમી (અધિકારી સ્કેલ I, II, III & ઓફિસ મદદનીશ) ખાલી જગ્યા ભરતી માટે સૂચના પ્રકાશિત કરી છે. જે ઉમેદવારો પૂર્ણ ખાલી જગ્યા વિગતો રસ & બધા યોગ્યતા માપદંડ આવે સૂચના વાંચો અને ઓનલાઇન અરજી કરી શકો છો.


પોસ્ટ :

ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટીપર્પસ

ઓફિસર સ્કેલ-1 ( આસિસ્ટન્ટ મેનેજર)

ઓફિસર સ્કેલ-II 

ઓફિસર સ્કેલ-III 

 

લાયકાત : ગ્રેજ્યુએટ


લાયકાતની વિગતવાર માહિતી માટે : અહી ક્લિક કરો


કુલ જગ્યા : 10368 


ચલણ 

>>>  SC/ ST/ વિકલાંગ /એક્સ સર્વિસમેન : Rs.175/- + બેન્ક ચાર્જ 

>>>  અન્ય માટે : Rs.850/-

 

:: ભરતીમાં સમાવેશ બેન્કોનું લિસ્ટ :: 

👇👇




ઉંમર : 21 થી 40 વર્ષ 


તમારી ઉમર પ્રમાણે તમે ક્યાં ટ્રેડ માં ફોર્મ ભરી શકો તે જાણવા માટે નીચેનું બટન કિલક કરી એપ ઇન્સ્ટોલ કરો.


 તમારી હાલની ઉમર જાણવા અહી ક્લિક કરો. 


ઉંમરમાં છૂટછાટ : અહી ક્લિક કરો 


પરીક્ષાનો અભ્યાસક્રમ : અહી ક્લિક કરો 


પરિક્ષાની ભાષા માટે : અહી ક્લિક કરો


>>>  ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો


**   ફોર્મ ભરવાની તારીખ : 08/06/2021

**   છેલ્લી તા. : 28/06/2021 સુધી...


જરૂરી ડૉક્યુમેન્ટ 

ફોટો/સહી

આધારકાર્ડ

લાયકાત પ્રમાણેની માર્કશીટ

મોબાઈલ નંબર

ઈમેઈલ ID

ડાબા હાથના અંગૂઠાનું નિશાન

સ્વહસ્તાક્ષર

સ્વહસ્તાક્ષરમાં નીચે આપેલ લખાણ એક સફેદ કોરા કાગળમાં લખવાનું રહેશે... 


આ જાહેરાત તમારા મિત્રોને વોટ્સેપ કરો. 


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

ઓફિસ આસિસ્ટન્ટ 

https://ibpsonline.ibps.in/rrbsoaxmay21/

ઓફિસર સ્કેલ II & III 

https://ibpsonline.ibps.in/rrbsx23may21/

ઓફિસર સ્કેલ-I 

https://ibpsonline.ibps.in/rrbxas1may21/

Post a Comment

0Comments
Post a Comment (0)