Admission Process for (BSC) Bachelor of Science Program GUJARAT UNIVERSITY ફોર્મ ૨૦૨૧

0



 Admission Process for Bachelor of Science Program


*ધોરણ12 પછીના અભ્યાસક્રમમાં પ્રવેશ અંગેની અગત્યની સૂચના

 ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ધોરણ12 વિજ્ઞાન પ્રવાહ પછીના અભ્યાસક્રમમાં પ્રવેશની કાર્યવાહી સપૂર્ણ રીતે online રહશે.
 વિદ્યાર્થીએ ફોર્મ ભરતી વખતે પ્રારંભમાં કોઇજ PIN ખરીદવાનો રહશે નહીં. પરંતુ સંપૂર્ણ ફૉર્મ ભર્યાં બાદ ફોર્મ સબમિટ કરતી વખતેજ રેજીસ્ટ્રેશન ફી online payment થકી ભરવાની રહેશે.
 ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિજ્ઞાન પ્રવાહની કૉલેજ અને તેમાં ઉપલબ્ધ અભ્યાસક્રમ અંગેની સંપૂર્ણ માહિતી website પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
 GSEB અંતર્ગત 2021માં પ્રથમ પ્રયત્ને પાસ થયેલ વિદ્યાર્થીઓએ પોતાન માર્કસની એન્ટ્રી કરવાની નથી.
 હાલ અન્ય સૂચના ના થાય ત્યાં સુધી કૉલેજ, વિષય કે અન્ય ચોઇસ પણ ભરવાની થતી નથી.
 Admission Quick Registration functionality for B.Sc. would start on 19.07.2021 12 PM.




-:જરૂરી દસ્તાવેજો:-
  • આધાર કાર્ડ 
  • ધો.૧૦ અને ૧૨ ની માર્કશીટ અને LC
  • જાતિનો દાખલો 
  • EWS
  • નોન ક્રિમિનલ દાખલો OBC માટે.

👉👉એડમિશન માટે અહિયાં ક્લિક કરો.👈👈


 યુનિવર્સિટી ખાતે ચાલુ શૈક્ષણિક વર્ષે થનાર પ્રવેશની પ્રક્રિયા માટેની પ્રાથમિક માર્ગદર્શક સૂચનાઓ:

  •  વિવિધ વિદ્યાશાખામાં કેન્દ્રિય ધોરણે મેરીટને આધારે ફક્ત ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા જ થશે.
  • વિદ્યાર્થી તથા વાલીઓને આથી જણાવવામાં આવે છે કે માત્ર યુનિવર્સિટીની વેબસાઈટ પર મુકેલ પ્રવેશ કાર્યવાહી સંબધી માહિતી અને સૂચનાઓનું ધ્યાનપૂર્વક પાલન કરવાથી પ્રવેશની પ્રક્રિયા સુચારુ રૂપે થઇ શકશે.
  • અનધિકૃત માહિતી, અન્ય પ્રલોભનો, દુષ્પ્રચાર થી પ્રભાવિત ના થવું
  • વિનયન, વાણીજ્ય અને વિજ્ઞાન વિદ્યાશાખાના સ્નાતક કક્ષાના અભ્યાસ ક્રમોમાં કામચલાઉ
  • પ્રવેશની પ્રક્રિયા તા.૧૯-૦૭-૨૦૨૧ને સોમવારથી કાર્યરત થશે. • જે તે ફેકલ્ટીના પ્રવેશ માટે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં વિસ્તાર ને આધારે પ્રવેશ
  • અંગેના હેલ્પ સેન્ટર રહેશે.
  •  પ્રવેશ માટેની સંભવિત બેઠકો અને કોલેજોની યાદી માહિતી પુસ્તિકામાં પ્રસિદ્ધ કરવામાં આવશે.
  • *જે તે સંબંધિત બોર્ડ માંથી ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ ની tica માહિતી મળ્યે થી કાયમી પ્રવેશ સંબંધી રજિસ્ટ્રેશન ની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
  • સ્નાતક કક્ષાના કોર્ષ, અનુસ્નાતક કક્ષાના કોર્સ તેમજ પાંચ વર્ષ ના ઇન્ટીગ્રેટેડ અનુસ્નાતક કક્ષાના કોર્ષમાં પ્રવેશ માટે ગુજરાત યુનિવર્સિટી વેબસાઈટ www.gujaratuilversity.ac.In પર ધોરણ ૧૨ પાસ તમામ વિદ્યાર્થીઓ માહિતી મેળવી શકશે.
  • રજીસ્ટ્રેશન ફોર્મ ભરવા વિદ્યાર્થીએ પોતાની સામાન્ય માહિતી, ધોરણ ૧૨ની માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ ફોટો, સહીનો નમુનો, જો કોઈ કેટેગરી લાગુ પડતી હોય તો તેનું પ્રમાણપત્ર (SEBC વિદ્યાર્થીએ તા. ૦૧-૦૪-૨૦૧૯ કે ત્યારબાદ મેળવેલ નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર), વગેરે દસ્તાવેજો સોફ્ટ કોપીમાં તૈયાર રાખવા, જે રજીસ્ટ્રેશન ફોર્મ સમયે અપલોડ કરવાના રહેશે.
  • એડ્મિશન પોર્ટલમાં મુકવામાં આવતી માહિતી / સુચના સમયાંતરે વાંચતા રહેવું અને તેનો
  • અમલ કરવો.
  • દરેક વિદ્યાશાખાની પ્રવેશ માહિતી પુસ્તિકા રજિસ્ટ્રેશન કરતી વખતે પ્રાપ્ત થશે અને એડમિશન પોર્ટલ પર મુકવામાં આવશે.
વધુ માહિતી માટે
 ૮૩૪૭૧૦૬૦૬૭ ,૮૧૫૩૯૬૬૫૬૮

Post a Comment

0Comments
Post a Comment (0)