MN COLLEGE VISNAGAR B.Sc. Sem. I પ્રવેશ વર્ષ ૨૦૨૧-૨૨

0



MN COLLEGE VISNAGAR B. Sc. Sem. I પ્રવેશ અંગેની સુચનાઓ વર્ષ ૨૦૨૧-૨૨

ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની તારીખ




ફી ની વિગત:

ભાઇઓ માટે: ૧૮૬૦-/ રૂપિયા

બહેનો માટે : ૧૨૬૦_/ રૂપિયા

હેલ્પ લાઈન નંબર ૦૨૬૫-૨૩૧૪૧૫


→ વિદ્યાર્થીને પ્રવેશ માટે કોલેજની વેબસાઇટ www.mnc.edu.in પરથી ઓનલાઇન ફોર્મ ભરવાનું મો. કોલેજ વેબસાઇટ પર એડમિશન ફોર્મની લિંક મુકવામાં આવશે. જેનો ઉપયોગ કરી ઓનલાઇન ફોર્મ ભરવું).


* ઓનલાલન ફોર્મ સબમીટ કર્યા પછી તેની પ્રીંટ મેળવી લેવી. આ પીટની સાથે નીચે દર્શાવેલા તમામ અસલ પ્રમાણો તથા તેમની એક-એક પ્રાપ્ત નકલ જોડી કોલેજના વેરીફીકેશન સેન્ટર (કોમ્પ્યુટર લેબ) ખાતે તારીખ ૨૮/૦૭/૨૦૨૧ થી ૦/૦૮/૨૦૨૧ (સમય ૧૧:૩૦ થી ૦૨:૩૦) દરમિયાન વેરીફિકેશન ાવી જવું કરત રહેશે. વેરીફિકેશન કરાવેલ નહી હોય તો તેવા ફોર્મ માન્ય રહેશે ન

વેરીફિકેશન માટે વિદ્યાર્થીઓએ ૧:૦૦ થી ૧૧:૩૦ દરમ્યાન કોમ્પ્યુટર સેન્ટર ખાતેથી ટોકન મેળવી લેવું. આ ટોકનના ક્રમ પ્રમાણે જ વેરીફિકેશન કરવામાં આવ્યું. આ વસ્યા Social Distancing

જળવાય તે હેતુસર કરવામાં આવેલ છે જેથી દરેકે સહકાર આપવો

આ વીકિશન સમયે અરજદાર ફોર્મ ડી પેટે રુ. ૨૦ ચવવાના રહેશે.


જરુરી પ્રમાણપત્રો


૧. શાળા છોડયાનું પ્રમાણપત્ર ( )


૨ એસ એસ. સી. ધો. ૧૦) ની માર્કશીટ


૩. એચ. એસ. સી. (ધો. ૧૨)ની માર્કશીટ


૪.ટ્રાયલ સર્ટિ


૫. જાતિ  પ્રમાણપત્ર (જો લાગુ પડતુ હોય તો)


૬. નોન ક્રિમિલેયર સટીફટ (જો લાગુ પડતુ હોય તો)


૭. સવલું આર્થિક પછ તે અંગેનું પ્રમાણપત્ર (Ge. EWS-જો લાગુ પડતુ હત 

૮. માર્ચ ૨૦૨૦ પહેલાં ધો. ૧૨ પાસ કરેલ હોય તો તે અંગેનું સોગંધનામ જ કરવાનું રહેશો.


વધુ માહિતી માટે નીચે નોટીસ આપેલી છે. 






Post a Comment

0Comments
Post a Comment (0)