Surat Municipal Corporation Bharti 2021

0




 સુરત મ્યુન્સિપાલ કોર્પોરેશન દ્વારા ભરતી



પોસ્ટ : સબ ઓફિસર (ફાયર)

           જુનિયર તબીબી અધિકારી


ફોર્મ તા. : 06/07/2021 (સમય સવારે 10.30 કલાકે) 

છેલ્લી તા. : 15/07/2021 (સમય રાત્રે 11.00 કલાકે) 



: લાયકાત : 





(૧)  લિંક અહિયાં ક્લિક કરી.

(૨)  લિંક અહિયાં ક્લિક કરી.

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

---:અરજી કરવાની રીત :---


  • આ જાહેરાતના સંદર્ભમાં સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપરથી ઓનલાઈન કરેલી અરજી જ સ્વીકારવામાં આવશે. અરજદારે જાહેરાતમાં દર્શાવ્યા તા.૦૭/૦૭/૨૦૨૧ (સમય સવારે ૧૦:૩૦ કલાક) થી તા.૧૨/૦૭/૨૦૨૧

  • (સમય રાત્રીના ૧૧:૦૦) દરમ્યાન https://www.suratmunicipal.gov.in વેબસાઈટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

  • USER REGISTRATION

  • User Registration એ સુરત મહાનગરપાલિકામાં ઓનલાઈન અરજી કરવા માટેનું એક સહાયક મોડયુલ છે. આ રજીસ્ટ્રેશન કરવા માત્રથી અરજદારની અરજી કમ થયેલી ગણવામાં આવશે નહિ.

  • (અગાઉ રજીસ્ટ્રેશન કરેલોપ તો ફરીવાર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે નહી.)

  • : USER REGISTRATION કરવાની રીત :

  • Step:1 User Login Details

  • અરજદારે ઓનલાઈન અરજી કરતાં પહેલ્થ યુઝર રજીસ્ટ્રેશન કરવું હરજિયાત હોવ, યુઝર લોગીનમાં દર્શાવેલ માહિતી જેવી કે E-Mail Address, Mobile Number તેમજ દર્શાવેલ Captcha એન્ટર કરી Next બટન ઉપર કિલક કરી Step-2 ની વિન્ડો ખુલશે.

  • Step:2Verify Mobile Number

  • અરજદારે User Login Details માં દર્શાવેલ મોબાઈલ નંબર ઉપર OTP નો મેસેજ આવશે. જે OTP Enter કરી Verify QTP બટન ઉપર કિલક કરી Step 3 ની વિન્ડો ખુલશે. Account Completion

  • અરજદારે Account Completion માં First Name, Last Name અને Create a password, Confirm your password ના ડેટા એન્ટ્રી કરી SUBMIT બટન ઉપર કિલક કરતાં Signup થવા અંગેનો મેરોજ આવી જશે. યુઝર રજીસ્ટ્રેશનનું Signup Successfully થઈ ગયા બાદ અરજદાર દ્વારા Step-1 માં દર્શાવેલ

  • ઈ-મેઈલ એડ્રેસ ઉપર આવેલ મેરીજને વેરિફાય કરવા માટે Click here to verify your Email

  • Address ઉપર ક્લિક કરતાં ઈ-મેઈલ એડ્રેરા verify Successfully નો મેસેજ આવશે. ત્યારબાદ

  • LOGIN ઉપર કિલક કરવાનું રહેશે.

  • LOGIN

  • User Registration ના મોડયુલ મારફત રજીસ્ટ કરાવેલ ઈ-મેઈલ એડ્રેસ / મોબાઈલ નંબર તેમજ ક્રિએટ કરવામાં આવેલ પાસવર્ડ ના ડેટા એન્ટર LOGIN બટન ઉપર ક્લિક કરતાં User profile ની વિન્ડો ખલી

  • જશે.

  • USER PROFILE

  • User profile માં અરજદારે Personal Details જેવી કે નામ, જન્મ તારીખ, આધાર કાર્ડ નંબરની માહિતી માન્ય પુરાવાના આધારે ડેટા એન્ટર કરવાના રહેશે. દા.ત. અરજદારનું નામ અને જન્મ તારીખ શાળા છોઘાના પ્રમાણપત્ર મુજબ લેખવી, ત્યારબાદ માલનું સરનામું, થમી સરનામાંની વિગત નાખવી તથા અરજદારે Language Known દર્શાવેલ English/Hindi/ Gujarat ભાષા વાંચી, લખી તથા બોલી રાકતા કોઘ તો તે મુજબની ટીકમાર્ક કરવાની રહેશે તથા જો દર ભાષાઓની હોય તો તેની વિગત દર્શાવી UPDATE PROFILEક કરી માહિતી સેવા કરવી.
  • HOME

  • User profile ની માહિતી સેવ ર્યાબાદ હોમ(HOME) બટન પર ક્લિક કરતાં જે કેડરમાં અરજી કરવા માંગતાં હોય, તે કેડર સામે આવેલ Apply Now પર ક્લિક કરવું.

  • Apply Now

  • જે ડર માટે અરજદારે અરજી કરવાની હોય, સૌપ્રથમ તેની સામે એટેચ કરેલ જાહેરાતની પી.ડી.એફ. હાઈલનો અભ્યાસ અરજદારે ધ્યાનપૂર્વક કરવો અને ત્યારબાદ Apply Now પર ક્લિક કરવું. Apply Now પર ક્લિક કરતાં એપ્લીકેશન ફોર્મ ખુલશે. જેમાં માંગેલ જરૂરી માહિતી ભરવાની રહેશે. લાલ કુંદડી(") નિશાની હોય તેની વિગતો ફરજીયાત ભરવાની રહેશે.

  • (1) Personal Details

  • Personal Details માં આપેલ માહિતી (જયાં લાલ છંદડી (૩) દર્શાવેલ છે તેવી માહિતી ફરજીયાત

  • ભરવાની રહેશે.) ઉમેદવારે તેને સંબંધિત પુરાવાને આધારે ભરવાની રહેશે. જેવી કે અરજદારનું નામ, સરનામુ, મોબાઈલ નંબર, ઈ–મેઈલ, આધારકાર્ડ નંબર, એડ્રેસ વિગેરે....... અરજદારે પોતાનો મોબાઈલ નંબર અરજી ફોર્મમાં બને ત્યાં સુધી તે જ એન્ટર કરવો કે જે નિમણૂંક સુધીની પ્રક્રિયા દરમ્યાન છેવટ સુધી જળવાઈ રહે, ભરતી અંગેના તમામ આનુસાંગિક મેસેજ સદર

  • મોબાઈલ નંબર ઉપર અત્રેથી મોકલવામાં આવશે.

  • ૩. If applicant is dependent of municipal employee, give the following details: જો અરજદાર સુરત મહાનગરપાલિકામાં રેગ્યુલર પગારધોરણમાં ફરજ બજાવતા કર્મચારીના આશ્રિતની વ્યાખ્યામાં આવતા હોય તેવા જ અરજદારે કર્મચારી નંબર તથા અરજદાર સાથેનો સંબંધ સિલેકટ કરવાનો રહેશે. (દા.ત. સીધી લીટીના વારસદાર–જેમ કે, પિતા– માતા,પુત્ર,પુત્રી,પત્ની) if applicant is SMC employee / trainee: જો અરજદાર પોતે સુરત

  • મહાનગરપાલિકામાં ફરજ બજાવતા હોય તો તેઓનો કર્મચારી નંબરની વિગત ફરજીયાત લખવી.

  • Language Known: અરજદારે દર્શાવેલ English / Hindi / Gujaratl ભાષા વાંચી,

  • લખી તથા બોલી શકતા હોય તો તે મુજબની ટીકમાર્ક કરવાની રહેશે તથા જો સદર ભાષાઓને લગતી

  • અન્ય કોઈ પરીક્ષા પાસ કરેલ હોય તો તેની વિગત દર્શાવવાની રહેશે.

  • ત્યાર બાદ SAVE AS DRAFT ટન ઉપર ક્લિક કરતાં શૈક્ષણિક લાયકાતની માહિતી દર્શાવવાની

  • વિન્ડો ઓપન ધો.

  • (2) Educatlonal Qualificatlon

  • જે ડીગ્રી માટે એપ્લાય કરવા માંગતા હોય તે ડીગ્રી on which degree you want to apply

  • મોંધી સીલેકટ કરવાની રહેશે.

  • ત્યારબાદ Examination passed ના વિકલ્પમાં આપેલ તમામ લાયકાતના ઉંચ ફરજીયાત પણે નાખવાના રહેશે. Examinaton based ના વિષમાં આપેલ તમામ બાઘકાત એક પછી એક સીલેકટ કરી. Actual Degree માં આપેલ વોગ્ય વિકલ્પ પસંદ કરવાના રહેશે. વધુમાં Examinatlan Passed માં જણાવેલ ડીગ્રીને સમક્ષ કોઈ અન્ય ડીગ્રી કરેલ હોય તો Actual Degree માં Other સીલેકટ કરતા બાજુમાં ઓપન થયેલ Other Actual Degree માં તે ડીપીનું નામ જણાવવાનું રહેશે, ત્યારબાદ બાઘકાતને લગતી અન્ય માહિતી જે તે સંબંધિત ફીલ્ડમાં જાવવાની રહેશે.

  • 3. Score Type ના વિકલ્પમાંથી જો Grade / GPA / CPI માંથી જો કોઈપણ વિષ પસંદ કરેલ હશે તો તેને ટકાવારીમાં રૂપાંતર કરવાની ફોર્મ્યુલા Remarks ની ફીડમાં જણાવવાની રહેશે. સદર ફોર્મ્યુલા નિર્વસીટીના Conversation Certificate મુજબ જણાવવાની રહેશે. ત્યારબાદ Add Qualitication પર કલીક કરી એન્ટ્રી સેવ કરવાની રહેશે. આજ રીતે બીજી અન્ય લાઘકાતના ડેટા એન્ટર કરવાના રહેશે.
  • જો કોઈ કેડરની જાહેરાતમાં વધારાની એટલે કે એડીશનલ ડીગ્રી માંગેલ હોવ અને અરજદાર જો તેમાંથી કોઈપણ ડીગ્રી ધરાવતા હોય તો, ADD ADDITIONAL DEGREE બટન પર કલીક કરતાં બાજુમાં ખુલેલ ટેક્સ્ટ બોકસમાં દર્શાવેલ ડીડીમાંથી અરજદાર જે ડીગ્રી ધરાવતાં હોય તેની માહિતી દર્શાવવાની

  • ''. જો કોઈ કેડરની જાહેરાતમાં વધારાની એટલે કે એીશનલ ડીગ્રી માંગેલ હોવ, ત્યારે સૌ પ્રથમ અરજદારે On which degree you want to apply માં દર્શાવેલ લાયકાતની માહિતીના ડેટા એન્ટર કરેલ કરવાના રહેશે. ત્યારબાદ જ ADD ADDITIONAL DEGREE માં જણાવેલ

  • લાયકાતની માહિતી દર્શાવવાની રહેશે.

  • જો કોઈ અરજદારે On which degree you want to apply માં દર્શાવેલ લાયકાતની મર્યાહનીના ડેટા એન્ટર કરેલ ન હોય અને ફક્ત ADD ADDITIONAL DEGREE માં જાવેલ લાયકાતની માહિતી જ દર્શાવેલ હોય, તેવી અરજી (Subrit) સબમીટ કરી શકાશે નહીં. EDUCATIONAL QUAIFICATION ની તમામ માહિતી SAVE AS DRAFT બટન ઉપર કિલક કરતા અનુભવની માહિતી દર્શાવવા માટેની વિન્ડો ખુલશે. ..

  • ..

  • (3) Experience Details .. Name of (rnstitution માં જે સંસ્થામાં ફરજ બજાવતા હોય તે સંસ્થાનું પૂર્ણ નામ દર્શાવવાનું

  • રહેશે.

  • ર. From Date Au To Date માં જે સંસ્થામાં જેટલા સમયગાળા દરમ્યાન ફરજ બજાવેલ હોય તેનો ઉલ્લેખ સંબંધિત સંસ્થા દ્વારા આપવામાં આવેલ અનુભવ સર્ટીફીકેટના આધારે માહિતી દર્શાવવાની રહેશે. જો કોઈ ઉમેદવારો ઓનલાઈન અરજી કર્યા સમયે પણ જે તે સંસ્થામાં ફરજ બજાવતા હોય તો ઓનલાઈન અરજી કર્યા દિનની તારીખ દર્શાવવાની રહેશે.

  • . Designtion & Nature of Work માં જે સંસ્થામાં જે હોદા ઉપર ફરજ બજાવતા હોય તે દો Monthly Salary માં સંસ્થા દ્વારા આપવામાં આવતો માસિક પગાર દર્શાવવાનો રહેશે. ત્યારબાદ

  • દર્શાવવાનો રહેશે.

  • Add Experience પર કલીક કરી એન્ટ્રી સેવ કરવાની રહેશે. આજ રીતે બીજી અન્ય સંસ્થાનો અનુભવ હોય તો ઉક્ત દર્શાવ્યા મજબ ડેટા એન્ટર કરવાના રહેશે. Experience Detaોડ ની તમામ માહિતી એન્ટર કરી SAVE AS DRAFT બટન ઉપર કિલક માટેની વિન્ડો ખુલશે.

  • કરતા ડોક્યુમેન્ટ ડીટેઈલ્સની માહિતી

  • (4) Documents Details

  • દર્શાવવા

  • ઓનલાઈન અરજી કરતી વેળાએ જે ડોકમેન્ટસના આધારે ડેટા એન્ટર કર્યો હોવ, તે તમામ તથા જે તે કેડરની લાયકાતને અનુરૂપ માંગવામાં આવેલ શૅક્ટમેન્ટસ ઉપર ફરજીપાત ટીક માર્ક કરવાની રહેશે અને આવા ટીક્રમાકા કરેલ તમામ ડોક્યુમેન્ટસ ઓરીજીનલ તથા એક પ્રમાણિત કરેલ નકલ ડોકયુમેન્ટ વેરીફિકેશન સમયે રજૂ કરવાના રહેશે.

  • (5) Enter Text

  • સીસ્ટમ દ્વારા મોટો જનરેટ પહેલ કોડ દાખલ કરવાનો રહેશે.

  • (6) Declaratlan

  • 1.

  • ઓનલાઈન અરજી કરનાર ઉમેદવાર આપેલ બાંહેધરી વાંચ્યા બાદ જ YE/ No પર ટીક્રમા કરી

  • Subrit Application પર ક્લીક કરવાનું રહેશે.

  • Subnit Application પર કલીક કર્યા બાદ ફોટો અને રહી અપલોડ કરવા અંગેની વિન્ડો ઓપન

  • થશે.
  • (7) Upload Photo And Signature

  • Photograph અને Signature Upload કરવા માટેની અગત્યની સુચનાઓ - Photo અને Signature સ્કેન કરીને JPG/JPEG or PNG ફોર્મેટમાં અપલોડ કરવો.

  • • Photo ની Size 150 KB અને Signature ની Size 50kb થી વધારે રાખવી ન.

  • • જો Photo અને Signature ની Size માંગેલ Size થી વધી જાયતો Scanner ના DPI

  • Resolution ના સેટીંગ બદલીને ફરીથી ન કરવુ,

  • * Photo નું માપ 5 સે.મી. ઉંચાઈ અને 3.6 સે.મી. પહોળાઈનુ હોવુ જોઈએ. Signature નું માપ 2.5 સે.મી. ઉંચાઈ અને 7.5 સે.મી. પહોળાઈનુ હોવુ જોઈએ.

  • • Signature માટે સજ્જ કાગળ ઉપર કાળા / થ ક્લરમાં સહી કરીને તેને સ્કેન

  • કરીને JPG/JPEG or PNG ફોર્મેટમાં અપલોડ કરો.

  • • Photograph અને Sigrature Upload કર્યા બાદ Application Form નું પ્રિવ્યુ દેખાશે, જેને ડાઉનલોડ કરી પ્રિન્ટઆઉટ મેળવી લેવાની રહેશે. ફોર્મમાં ભરેલ તમામ વિગતો ચેક કર્યા બાદ જ Confirm & Pay બટન ઉપર કલીક કરવી.

  • ફોર્મ ચકાસણી દરમ્યાન જો કોઈ ભુલ / સુધારો જણાય તો પ્રથમ Home ટેબ પર કલીક કરી My Application(s) ની વિન્ડો ખુલશે. તેમાં જે કેડરમાં એપ્લાય કરી હોય તેના Actions બટન ઉપર કલીક કરતા આવેલ જુદા જુદા ઓપ્શન જેવા કે (1) Edit Application (2) Upload Photo And Signature (3) View & Confirm Application આ પૈકી લાગત ઓપ્શન સીલેકટ કરી જે તે સુધારા-વધારા કર્યા બાદ Confirm & Pay બટન ઉપર કલીક કરવી.

  • • Confirm & Pay બટન ઉપર કલીક કરતા Confirm & Pay Application ની વિન્ડો ખુલશે.

  • (8) Confirm & Pay Application

  • • Confirm & Pay Application ની વિન્ડોમાં નીચે આવેલ Confirm & Pav બટન ઉપર કલીક કરતા ખુલેલ Confirm Detail વિન્ડોમાં એપ્લીકેશન ડીટેઈલની ચકાસણી કરી Proceed to Pay «ટન ઉપર ક્લીક કરવી.

  • ચીન ઉપર આવેલ ઓનલાઈન પેમેન્ટના યોગ્ય માધ્યમ પસંદ કરી તેમાં માંગેલ જરૂરી વિગતો દાખલ કરી ઓનલાઈન ફી ચૂકવવા માટે MAKE PAYMENT બટન પર કલીક કરી

  • રૂ.૧૦૦/-અરજી ફી ભરવા અંગેની વિગત આવશે.

  • ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ ડી ભર્યા અંગેની ટ્રાન્ઝેક્શન ડીઈટેલ્સ આવો. ત્યારબાદ Print

  • Recent બટન ઉપર ક્લીક કરી Print Payment Receipt ની વિન્ડો ખુલશે. ત્યારબાદ ડી

  • પેમેન્ટ સીદ ડાઉનલોડ કરી પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. - હી ભષાં અંગેની રસીદ અરજદાર દ્વારા આપવામાં આવેલ ઈ–મેઈલ એડ્રેસ ઉપર પણ મોકલવામાં નાવશે.

  • ઓનલાઈન અરજી કન્ફર્મ તેમજ ઓનલાઈન પેમેન્ટ થયા અંગેનો મેસેજ રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર પાઠવવામાં આવશે. અોનલાઈન અરજી કન્ફર્મ કર્યા બાદ તેમાં કોઈપણ પ્રકારના સુધારા –વધારા કે ફોરો સહી બદલી શકારો નહીં.

  • 2.

  • ઓનલાઈન અરજી ફી ભર્યા બાદ રીફંડ મળવાપાત્ર નથી.
  • . ઓનલાઈન અરજી ફી કેબીટ કાર્ડ/ ડેડીટ કાર્ડ / ઓનલાઈન બેન્કીંગના અન્ય દર્શાવેલ માધ્યમ દ્વારા જ સ્વીકારવામાં આવશે

  • . રોકડમાં, ડીમાન્ડ ડ્રાફટથી, ભારતીય પોસ્ટલ ઓર્ડર કે જે ઓર્ડરના સ્વરૂપમાં આ હી સ્વીકારવામાં આવશે નહીં, જેની અરજદારોએ ખાસ નોંધ લેવી. બેંક મારફત વસુલાત કરવામાં આવતા અન્ય ચાર્જીસ અરજદારે ભોગવવાના રહેશે.

  • નોંધ :– એક વખત ઓનલાઈન અરજી ફોર્મ ભરી આખરી રામિટ થઈ ગ બાદ, ઉમેદવારને તેમની અરજીમાં કોઈ ફેરફાર કરવાની જરૂર જણાય અને છરીથી ઉમેદવારી નોંધાવા માંગે તો તેવા સંજોગોમાં હરી લોગ-ઈન કરી, અગાઉ સબમીટ કરેલ અરજીની સાથે દર્શાવેલ રી–એપ્લાઈ પર ક્લિક કરી, ફરીથી નવુ હોર્મ ભરી શકશે. જે માટે અરજદારે ઉક્ત જણાવેલ તમામ પ્રક્રિયા નવેસરથી કરવાની રહેશે. પરંતુ નવેસરથી ફોર્મ ભરતા અગાઉનું ભરેલ ફોર્મ કેન્સલ થઈ જરો તથા ભરેલ થી રીફન્ડ મળવાપાત્ર રહેશે નહી. જેની નોંધ લેવી.

  • | (9) PrInt Call Letter

  • 1.

  • સુરત મહાનગરપાલિકા તરફથી ઓનલાઈન અરજી કરેલ અરજદારની લેખિત મૌખિક પ્રેકટીકલ પરીક્ષા લેવા અંગેની આગળની કાર્યવાી હાથ ધરવામાં આવશે. સદર પરીક્ષા અંગેના કોલ લેટર

  • પ્રિન્ટ

  • કરવા અંગેના મેસેજ રજીસ્ટર મોબાઈલ તેમજ ઈ-મેઈલ એડ્રેસ ઉપર પાઠવવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારે જે તે પરિક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા પોતાની પ્રોફાઈલમાં Email Address અગર તો મોબાઈલ નંબર અને password થી લોગીન કરી, પોતાની અરજીની વિગતની સામે Action(s) ની નીચે Print માં એકટીવેટ થયેલ પોતાનો જે તે પરીક્ષા અંગેનો કોલ લેટર ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ મેળવવાની રહેશે. કોલ લેટરમાં રિક્ષા અંગેની તારીખ, સ્થળ તથા સમય દર્શાવેલ હશે તથા કોલ લેટરમાં દર્શાવેલ

  • સુચનાઓનું ધ્યાન પૂર્વક અભ્યાસ કરી તેનું પાલન થાય તેની ખાસ કાળજી રાખવાની રહેશે.

  • (10) અગત્યની સુચનાઓ

  • અરજદાર દ્વારા નવાઇન અરજી કરતા સમયે કન્ફર્મ થયેલી અરજીપત્રકની વિગતો કે તેમાં ઉમેદવાર આપવામાં આવેલ માહિતીમાં ક્ષતિ કે ચુક બાબને પાછળથી કોઈ સુધારો-વધારો કરવાની રજૂઆત વિનંતી ગાય રાખવામાં આવશે નહી.

  • એક ઉમેદવાર એક કેડર માટે એક જ અરજી કરી શકો. એક કેડર માટે એક થી વધુ અરજીનો કિસ્સામાં છેલ્લી ઓનલાઈન કર્મ ચવેલ અરજી જ માન્ય રહેશે. બાકીની અરજી રદ કરવા અંગે નિર્ણય કરવાની સત્તા સમિતિની રહેશે અને તે ઉપરાંત ભરેલ ફી ના નાણાં પરત મળવાપાત્ર રહેશે નહીં. જે તે જગ્યા માટે ઉમેદવારોએ એપોઈન્ટમેન્ટ ઓથોરીટી નકકી કરે તે મુજબની શારિરીક ક્ષમતાની, ૨૬-૧૧૬૬૮૬ પ્રેકટીકલ, લેખિત, મૌખિક પરીક્ષાઓ પૈકી જે પરીક્ષા માટે એપોઇન્ટમેન્ટ ઓથોરીટી જે સ્થળ સૂચવે તે સ્થળે પોતાના ખર્ચે (સ્વખર્ચે પહોંચવાનું રહેશે.

  • સરકારી/અર્થસરકારી કંપનીઓમાં સેવા બજાવતા અધિકારીઓ/કર્મચારીઓ સુરત મહાનગરપાલિકાની જાહેરાતના ઓનલાઈન અરજી કરી શકશે અને તેવા ઉમેદવારે પોતાના વિભાગખાતા સંદર્ભમાં કચેરીના નિમણૂંક અધિકારીનું ન વાંધા પ્રમાણપત્ર" (નો ઓબ્જેક્શન સર્ટીફીકેટ) ડોક્યુમેન્ટ

  • ઘેરીડીકેશન સમયે રજૂ કરવાનું રહેશે. સુરત મહાનગરપાલિકા સિવાયના સરકારી / અર્ધ સરકારી સંસ્થામાં ફરજ બજાવતા ઉમેદવારોએ ખાતાના વડા વિભાગ દ્વારા તેનોની છેલ્લા પાંચ વર્ષની કામગીરીનો તથા વર્તણૂંક અંગેનો અહેવાય. કોઈ A શિક્ષાત્મક પગલા લેવામાં આવેલ હોય તો તેની વિગત પ્રેયમેન્ટ વેરીફીકેશન સમયે ૨૪ કરવાની રહેશ, જુવાર સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓની વિગત મધ્યસ્ય મહેકમ (રઘુટમેન્ટ) વિભાગે મેળવવાની રહેશે.

  • જાહેરાન કોઈપણ કારણસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થો તો તેમ કરવાનો સુરત મહાનગરપાલિકાની એપોઈન્ટમેન્ટ ઓથોરીટીને સંપૂર્ણ કાધિકાર હેરી અને આ માટે કોઈ કારણે આપવામાં આવશે નહી.
  • શૈક્ષણિક લાયકાત કામચલાઉ ધોરણે માન્ય રાખવી તેવો ઉમેદવારનો હક દાવો સ્વીકારવામાં આવશે જાહેરાતમાં દર્શાવેલ લાયકાતની રામકશ લાયકાત ઉમેદવાર ધરાવે છે તેવો તેમનો હકક દાવો હોય તો

  • આવા ઉમેદવારે સમકક્ષતા પ્રસ્થાપિત કરતા આદેશો / અધિકૃતતાની વિગતો અરજી સાથે આપવાની

  • રહેશે.

  • માર્કશીટ, ડીગ્રી સર્ટીફીકેટમાં ગ્રેડ દર્શાવેલ હોય તો તેનું સમકક્ષ ટકામાં માન્ય યુનિવર્સીટીનું કન્વર્ઝન રજ

  • કરવાનું રહેશે.

  • ૯.

  • 10. મહિલા ઉમેદવાર જો અરજી કરતા સમયે પરણિત હોય તો અરજી સાથે મેરેજ રજીસ્ટ્રેશન રાર્ટી અથવા ગર્વમેન્ટ ગેઝેટ રજૂ કરી પોતાના પતિના નામ સાથે અરજી કરી શકશે, મહિલા ઉમેદવાર પરણિત હોય પરંતુ મેરેજ સર્ટી., ગર્વમેન્ટ ગેઝેટ રજૂ ન કરી શકે તેવા ઉમેદવાર તથા અપરણિત મહિલા ઉમેદવારે પિતાના નામ સાથેની અરજી કરવાની રહેશે. મહિલા ઉમેદવારને સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર વઘમર્યાદામાં છૂટછાટ મળવાને પાત્ર રહેશે.

  • ૧૧. શૈક્ષણિક લાયકાત, કોમ્પ્યુટરની જાણકારી, ઉંમર, જાતિ તથા અન્ય બાબતોના ઉમેદવાર પાસેના અસલ પ્રમાણપત્રોને આધારે ઓનલાઈન અરજીમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે. ઓનલાઈન અરજીમાં દર્શાવેલ વિગતોના સમર્થનમાં પ્રમાણપત્રો અને પુરાવાઓ જે કોઈપણ તબકકે મંગાવવામાં આવે ત્યારે ઉમેદવારે અરાલમાં (પ્રમાષ્ઠિત ઝેરોક્ષ નકલો સહિત) ૨૪ કરવાના રહેશે. એવા પુરાવા રજૂ નહી કરી શકનાર ઉમેદવારનું અરજીપત્રક જે તે તબક્કેથી "રદ" કરવા પાત્ર થશે. તેમજ તેવા સંજોગોમાં ઉમેદવારની પસંદગી થયેલ હો તો તે ઉમેદવારની પસંદગી રદ કરવામાં આવશે.

  • શારિરીક ક્ષમતા, પ્રેકટીકલ, લેખિત, મૌખિક પરીક્ષા માટેની જરૂરી માહિતી સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ https://www.suratmunicipal gov.in ઉપર મુકવામાં આવશે તેમજ ઉમેદવારે અરજી પત્રકમાં ૨૪ કરેલ મોબાઈલ નંબર તથા ઈ-મેઈલ એડ્રેસ ઉપર મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે. જેથી ઓનલાઈન અરજી કરતાં સમયે દર્શાવવામાં આવેલ ઈ-મેઈલ એડ્રેસ તથા મોબાઈલ નંબર છેવટ સુધી જળવાઈ રહે તેવો જ દર્શાવવો અને ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી તે જ ઈ–મેઈલ એડ્રેસ તથા મોબાઈલ નંબર જાળવી રાખવો. ઈ–મેઈલ એડ્રેસ તથા મોબાઈલ નંબર બદલવા અથવા બંધ થઈ જવાના કારણે ઉમેદવારને SMS થી સુચના ન મળે તો તેની જવાબદારી જે તે ઉમેદવારની રહેશે. જે તે જગ્યાની પરીક્ષા માટેના પ્રવેશપત્ર/કોલ લેટરનો મેસેજ મળ્યેથી સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ પરથી અરજદારે ડાઉનલોડ કરવાના રહેશે. ૧૩. અરજદારને સરત મહાનગરપાલિકાની વેબસાઈટ નિયમિતપણે જોતા રહેવા ખાસ સૂચના આપવામાં  આવે છે.

  • ૧૪. સ્ટાફ સિલેક્શન સમિતિ દ્વારા કેડર મુજબ નિયત કરવામાં આવેલ રીટમેન્ટ રૂલ્સના આધારે નકકી ૧૫. કરવામાં આવેલ નિર્ણવો મુજબ આખરી પસંદગીયાદી પ્રતિક્ષાયાદી તૈઘાર કરવામાં આવશે. વધુ વિગત માટે મધ્યસ્થ મહેકમ (રીટમેન્ટ) વિભાગનો ફોન નં.૦૨૬૧-૨૪૨૩૭૫૧-૫૬ એકસ૩૩૧ તેમજ ૯૯ ઉપર સંપર્ક કરવો.

Post a Comment

0Comments
Post a Comment (0)