UPSC સિવિલ સર્વિસીઝ (IAS, IPS, IFS etc.) | પ્રશિક્ષણવર્ગ ૨૦૨૧-૨૨ ભરતી

0



UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૨ (IAS, IPS, IFS etc.) પ્રશિક્ષણવર્ગ ૨૦૨૧-૨૨

-:તારીખ:-

તા.૧૫/૦૩/૨૦૨૧ (બપોરે ૧૪.૦૦ કલાકથી) થી તા.૧૪/૦૪/૨૦૨૧ (સમય રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી) દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે.

યુ.પી.એસ.સી. દ્વારા લેવાતી સિવિલ સર્વિસીઝ પરીક્ષા માટે સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા), અમદાવાદ ગુજરાતના ઉમેદવારોને વિનામૂલ્યે તાલીમ આપે છે. જે અન્વયે યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૨ (IAS, IPS, IFS etc.) ની તૈયારી માટેના પ્રશિક્ષણવર્ગ ૨૦૨૧-૨૨ માટેની પ્રવેશ પરીક્ષા માટે સ્પીપા દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવ આવે છે.

ઉક્ત જણાવેલ પ્રશિક્ષણવર્ગ ૨૦૨૧-૨૨ માટેની વિગત નીચે મુજબ છે.

સ્પીપા, અમદાવાદ અને તેના નિયંત્રણ હેઠળના પ્રાદેશિક તાલીમ કેન્દ્રો ખાતે તાલીમકેન્દ્રો દીઠ ગુજરાત સરકારની પ્રવર્તમાન અનામત નીતિ મુજબ ભરવામાં આવનાર તાલીમાર્થીઓની સંખ્યા (ફાળવેલ સંખ્યાબળની વિગત)નો ઉલ્લેખ આ વિગતવાર જાહેરાતમાં કરવામાં આવેલ નથી, તેની જાહેરાત પ્રવેશ પરીક્ષાના અંતિમ પરીણામની સાથે પ્રસિધ્ધ કરવામાં આવશે. જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી.

શૈક્ષણિક લાયકાત અને પાત્રતા


A. શૈક્ષણિક લાયકાત: કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર ધ્વારા કાયદાથી સ્થાપિત માન્ય યુનિવર્સીટી/ ડીમ્ડ યુનિવર્સીટીમાંથી સ્નાતક થયેલ હોવા જોઇએ.


B. કોવિડ-૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતાં, ગુજરાતની યુનિવર્સીટીઓ ધ્વારા વર્ષ ૨૦૨૦ માં લેવાની થતી સ્નાતક કક્ષાની અમુક શાખાઓની છેલ્લા સેમેસ્ટરની પરીક્ષાઓ બાકી છે તેમજ વર્ષ ૨૦૨૧ માં લેવામાં આવનાર સ્નાતકની છેલ્લા સેમેસ્ટરની પરીક્ષાનું શિડ્યુલ હજી સુધી જાહેર થયેલ ન હોઇ આ બાબતને ધ્યાને રાખી ઉમેદવારોના હિતમાં લેવાયેલ નિર્ણય મુજબ, જે ઉમેદવારો સ્નાતક કક્ષાના છેલ્લા વર્ષ સેમેસ્ટરમાં હોય તે પણ અરજી કરી શકશે. (છેલ્લા વર્ષ/સેમેસ્ટરમાં હોય તેવા ઉમેદવારોની પરીક્ષા જો યોજાયેલ ના હોય /પરીણામ જાહેર થયેલ ના હોય તો તેવા સંજોગોમાં તેવા ઉમેદવારોને પ્રવેશ સંબંધિત સંસ્થાનો નિર્ણય આખરી રહેશે.)


નોંધ: જે ઉમેદવારો છેલ્લા વર્ષ/સેમેસ્ટરમાં હોય તેઓએ ઓનલાઇન અરજી કરતી વખતે Appeared/Yet to Appear for Last Year/Semester of Graduation. Exam/Result awaited કિસ્સામા Percentage, No. Of Trials & Last Trial Seat No. માં 0(શૂન્ય) લખવું અને Class મા Not Applicable (NA) પસંદ કરવું.

વયમર્યાદા: (તા.૦૧/૦૮/૨૦૨૨ ની સ્થિતિએ)

  • ઓછામાં ઓછા ૨૧ વર્ષ અને વધુમાં વધુ ૩૨ વર્ષ સુધી
  •  બિનઅનામત (General Category) અને આર્થિક રીતે નબળા વર્ગ (Economically Weaker Section) ના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં છુટછાટ મળવાપાત્ર થશે નહીં
  •  સામાજીક અને શૈક્ષણિક પછાતવર્ગ (SEBC) ના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં વધુમાં વધુ ત્રણ વર્ષની છુટછાટ મળવાપાત્ર થશે.
  •  અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં વધુમાં વધુ પાંચ વર્ષની છુટછાટ મળવાપાત્ર થશે.
  •  માજી સૈનિક ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં મળવાપાત્ર છુટછાટ ઉપરાંત વધુમાં વધુ પાંચ વર્ષની છુટછાટ મળવાપાત્ર થશે.
  • અંધ ઉમેદવાર અને શારીરિક વિકલાંગ ઉમેદવારને ઉપલી વયમર્યાદામાં મળવાપાત્ર છુટછાટ ઉપરાંત વધુમાં વધુ દસ વર્ષની છુટછાટ મળવાપાત્ર થશે.

પ્રવેશ પરીક્ષા ફી (Non Refundable):

  • તમામ કેટેગરીના તમામ ઉમેદવારોએ પ્રવેશ પરીક્ષાની ફી ભરવી ફરજિયાત છે. અન્યથા પ્રવેશ પરીક્ષામાં બેસી શકાશે નહીં.
  • પ્રવેશ પરીક્ષા ફી https://ojas.gujarat.gov.in/ વેબસાઇટ પર ફકત ઓનલાઇન મોડમાં જ તા.૧૫-૦૩ ૨૦૨૧ (બપોરે ૧૪.૦૦ કલાક) થી તા.૨૦-૦૪-૨૦૨૧ (સમય રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી) સુધી
  • ભરવાની રહેશે. અન્ય કોઇ રીતે ફી સ્વીકારવામાં આવશે નહીં. જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી. સામાન્ય વર્ગ (General Category) ના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂ!.300/- ભરવાના રહેશે.
  • અનુ.જાતિ, અનુ.જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે નબળા વર્ગો, દિવ્યાંગ (The Right of Persons with Disabilities Act-2016ની જોગવાઇ મુજબના ઉમેદવારો, માજી સૈનિકોએ પરીક્ષા ફી પેટે રૂ!.૧૦૦/- ભરવાના રહેશે. પ્રવેશ પરીક્ષા ફી ૫or Refundable છે
  • પ્રવેશ પરીક્ષા ફી ભરવા માટે ઉમેદવારે https://g/hs gujarat govin/ વેબસાઇટ પર FEES મેનુમાં જઈને Select Job માં સ્પીપાની જાહેરાતક્રમાંકઃ SPIPA/202122/1 પસંદ કરી પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખની વિગતો નાખીને Online Payment of Fees પર ક્લિક કરી જરૂરી વિગતો ભરીને તા.૧૫
  • ૦૩-૨૦૨૧ (બપોરે ૧૪.૦૦ કલાક) થી તા.૨૦-૦૪-૨૦૨૧ સુધી (સમય રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી) પ્રવેશ પરીક્ષા ફી ઓનલાઇન ભરવાની રહેશે. તેમજ ભરેલ ફી ની Online Paymcnt Receipt પણ મેળવીને પોતાની પાસે રાખવાની રહેશે. જો ઓનલાઇન પ્રક્રિયામાં કોઈ ખામી હશે તો Screen પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે. ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે ending Transaction બાબતે જો કોઈ સમસ્યા આવે તો તેને Check Earlier IncompletePending Transaction પર ક્લિક કરી જોઈ શકાશે. પ્રવેશ પરીક્ષા ફી ભરવા અંગેના મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૫૫૦૦નો ઉપયોગ કરવો.

ONLINE APPLY 👉CLICK HERE👈

વધુ માહિતી માટે ૮૩૪૭૧૦૬૦૬૭,૮૧૫૩૯૬૬૫૬૮


Post a Comment

0Comments
Post a Comment (0)