SSC STAFF SELATION COMMISSION 2021 ભરતી ફોર્મ શરુ

0




 SSC STAFF SELATION COMMISSION 2021 ભરતી  ફોર્મ શરુ

પોસ્ટ : ADVERTISEMENT NO. Phase-IX/2021/Selection Posts



કુલ જગ્યા : 3261 


:: અગત્યની તારીખો :: 

  • ફોર્મ તા. : 24/09/2021 થી 25/10/2021 સુધી... 
  • ફોર્મ પ્રિન્ટ માટે છેલ્લી તા. : 25/10/2021 23.30 વાગ્યા સુધી... 


પેમેન્ટ માટે છેલ્લી તા. : 28/10/2021 (23.30 વાગ્યા સુધી.)


ઓફલાઇન ચલણ પ્રિન્ટ માટે છેલ્લી તા. : 28/10/2021 23.30 વાગ્યા સુધી... 

ઓફલાઇન ચલણ ભરવાની છેલ્લી તા. : 01/11/2021 (બેન્કના કામકાજના સમય દરમિયાન)


ચલણ : 

  • SC/ ST/ સ્ત્રી /વિકલાંગ/ એક્સ સર્વિસમેન માટે : ચલણ નથી 
  • અન્ય માટે : Rs.100/- 



>>> પોસ્ટ, લાયકાત, અને ઉંમર  <<< 


👇👇👇





::: ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ ::: 


ફોટો/સહી

આધાર કાર્ડ 

લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ 

જો અગાઉ SSC માં ફોર્મ ભરેલ હોય તો તે ID અને પાસવર્ડ

નોંઘ : 

જો રજીસ્ટ્રેશન કરેલ હોય અને ID અથવા પાસવર્ડ ભુલાઈ ગયો હોય તો ફરગેટ પાસવર્ડની મદદથી ફરી મળી શકશે. 

ફોટો જાહેરાત પ્રસિદ્ધ થયાના 3 મહિનાથી વધારે જૂનો ન હોવો જોઈએ 

ફોટોની નીચે ફોટો જે તારીખે પડાવેલ છે તે તારીખ લખવાની રહેશે. 



વિગતવાર પોસ્ટ, ઉંમર, પગાર અને લાયકાત માટે નોટિફિકેશનમાં પેઇઝ નંબર 85 થી 113 જુઓ. 


>>>  પરીક્ષા કેન્દ્ર માટે નોટિફિકેશનમાં પેઇઝ નંબર 15 થી 17 જુઓ. 

>>>  પરીક્ષા અભ્યાસક્રમ માટે નોટિફિકેશનમાં પેઇઝ નંબર : 18 થી 24 જુઓ. 

>>>  સિલેક્સન પ્રોસેસ અને ડૉક્યુમેન્ટ વેરિફિકેશન માટે પેઇઝ નંબર 21 થી 30 જુઓ. 


ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો


વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

Post a Comment

0Comments
Post a Comment (0)