Namo Tablet Yojana | ધો. 10 -12 પછીના કોલેજના પ્રથમ વર્ષના વિધાર્થીઓને Tablet વિતરણ અંગે

0

ધો. 10 -12 પછીના કોલેજના પ્રથમ વર્ષના વિધાર્થીઓને ટેબલેટ વિતરણ અંગે



વર્ષ ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ના વિદ્યાર્થીઓ માટે ત્રણ લાખ વિદ્યાર્થીઓ માટે ટેબ્લેટનો ઓર્ડર : દિવાળી પહેલાં વિતરણ


અમદાવાદ,સોમવાર ૩ લાખથી વધુ વિદ્યાર્થીઓને પણ હજુ ટેબ્લેટ આપી શકાયા ધો. ૧૦-૧૨ પછીના કોલેજોના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને એક નથી.સરકારે અને તાજેતરમાં બંને વર્ષના વિદ્યાર્થીઓ માટે ૩ લાખ હજાર રૂપિયામાં ટેબ્લેટ આપવાની ગુજરાત સરકારની યોજના અંતર્ગત ટેબ્લેટ ઓર્ડર આપી દીધો છે અને દિવાળી પહેલા ટેબ્લેટનું વિતરક્ત કોરોનાને લીધે ૨૦૧૯-૨૦ના૭૨ હજારથી વધુવિદ્યાર્થીઓને ટેબ્લેટ કરી દેવાશે.જો કે સૌપ્રથમ ૨૦૧૯-૨૦ના બાકી ૭૨ હજાર જેટલા


આપી શકાયા ન હતા. આ ઉપરાંત ગત વર્ષના એટલે કે ૨૦૨૦-૨૧ના વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવશે. ૨૦૧૯-૨૦ના કોલેજોના પ્રથમ વર્ષના ૭૨ હજાર વિદ્યાર્થીને હવે અભ્યાસના ત્રીજા વર્ષે ટેબ્લેટ મળશે


ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે વચ્ચે શિક્ષકના કંથીઅઢી લાખ વિદ્યાર્થીઓને ટોટ આપવામા આવે છે અને જેમાં વિદ્યાર્થીઓનુ કોલેજ લેવલે એક હજાર રૂપિયા લઈને રજિસ્ટ્રેશન કરવામાં આવે છે.૨૦૧૯-૨૦માં ન્યુઆરીમાં એકથીદોઢ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરી દેવાષા હતા પરંતુ ૭૦થી૮૦ હાર જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાના બાકી હતા અને કંપની પાસેથી હજુ બાકીનો જતો આવે અને વિદ્યાર્થીને વિતરણ થાય ત્યાં માર્ગમાં બેરોનાની શરૂઆત હતા લોકડાઉનને પગલે વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા ન હતા.સરકાર દ્વારા અપાતા ટેબ્લેટ દેશ બહારની ચાઈનિઝ કંપનીના ફરિયાદોને પગલે ભારે વિવાદ થયો હતો અને ત્યારબાદ સરકારે ઓર્ડર પણ કેન્સલ કરવો પડ્યો હતો.


કોરીનાને પગલે ૨૦૧૯-૨૦નાબાકી રહેલા વિદ્યાર્થીઓ ઉપરાંત ગત વર્ષે કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનારા ૨ લાખથી વધુ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપી શકાયા નથી. અંતે સરકારે તાજેતરમાં ટેબ્લેટ ઓર્ડર ફાઈનલ કર્યો છે અને

ભારતની જ ટેબ્લેટ બનાવતી કંપનીને વિદ્યાર્થીઓમાં સૌથી વધુ જીટીની હાલ ૨૦૧૨ના બાકી રહેલા ૩૨

ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.સરકારે ટેકનિકલ કોલેજેના વિદ્યાર્થીઓ છે.મહત્વનું છે કે પ્રથમ વર્ષના


વર્ષ ૨૦૨૦-૨૧ના ૨.૨૫ લાખ વિદ્યાર્થી માટે દિવાળી પહેલાં રજિસ્ટ્રેશન


ધો.૧૦ પછીની ડિપ્લોમા ઈજનેરી સહિતના કોર્સની કોલેજો અને ધો.૧૨ પછીના વોકેશનલ ટેકનિકલ અને પ્રોફેશનલ કોર્સીસની કોલેજોમાં ગત વર્ષે ૨૦૨૦ ૨૧માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને પણ હજુ ટેબ્લેટ આપવાના બાકી છે ત્યારે આ ૨.૨૫ લાખ જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા માટેનું રજિસ્ટ્રેશન પણ ગત વર્ષે થયું ન હતુ.જે હવે દિવાળી પહેલા શરૂ કરી દેવાશે.ગત વર્ષના વિદ્યાર્થીઓ કે જેઓ હવે આ વર્ષે કોલેજોના બીજા વર્ષમાં છે ત્યારે ટેબ્લેટ મળશે.સરકાર દ્વારા દર વર્ષે બજેટમાં ટેબ્લેટ માટે 300 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવે છે ચાલુ વર્ષે ૨૦૨૧-૨૨માં પ્રવેશ લેનારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ટેબ્લેટ માટે ટેન્ડર પ્રક્રિયા કરાશે અને દિવાળી બાદ ઓર્ડર અપાશે તેમજ રજિસ્ટ્રેશન શરૂ કરાશે. જેથી આ વર્ષે પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને ડિસેમ્બર બાદ ૨૦૨૨માં ટેબ્લેટ મળશે.


હજાર અને ૨૦૨૦-૨૫ના ૨.૨૫ લાખ જેટલા વિદ્યાર્થીઓ મળીને કુલ ૩ લાખ જેટલા ટેબ્લેટનો ઓર્ડર આપ્યો છે.મળતી માહિતી મુજબ દિવાળી પહેલા ટેબ્લેટનું વિતરણ કરી દેવામાં અને સૌપ્રથમ રાજ- ૨૦ના ૭૨ હજાર જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામા આવશે.આ OLYMP TRADE


વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાની યોજના અંતર્ગત હવે પ્રથમ વર્ષને બદલે અભ્યામનાત્રીજા વર્ષે વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળશે.ખરેખર કોરીનામા કીલેજો બંધ હતી ત્યારે ઓનલાઈન શિક્ષણ માટે ટેબ્લેટની જરૂર હતી ત્યારે જ વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળ્યો ન હતી.




Post a Comment

0Comments
Post a Comment (0)