LRD GUJARAT POLOCE | લોકરક્ષક ભરતી બોર્ડ

0

LRD  GUJARAT POLOCE


 લોકરક્ષક ભરતી બોર્ડ-૨૦૨૧


જાહેરાત ક્રમાાંક : LRB/202122/2

ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓમાં સીધી ભરતી માટેની સુચનાઓ :


  • સરકારશ્રીના ગૃહવિભાગ, ગાંધીનગરના તા.૨૭/૧૨/૨૦૧૯ના ઠરાવ ક્રમાંકઃ મહક/ ૧૦૨૦૧૯/૫૭૦૨૩૫/સ તથા તા.૧૩/૧૧/૨૦૨૦ અને તા.૦૯/૦૩/૨૦૨૧ના સરખા ક્રમાંકના ઠરાવથી નીચે જણાવ્યા મુજબ લોકરક્ષક ભરતી બોર્ડની રચના કરવામાં આવેલ છે.


  1. પોસ્ટ : કોન્સટેબલ 
  2. લાયકાત : 12 પાસ 
  3. ફોર્મ શરૂ થવાની તા. : 01/10/2021 (03.00 વાગ્યાથી)
  4. છેલ્લી તા. : 21/10/2021 (11.59 સુધી.)
  5. ઉંમર : 18 થી 33 વર્ષ 


ઉમેદવારની જન્મ તા. : 21/10/1998 થી 21/10/2003 વચ્ચેની હોવી જોઈએ..... 


અરજી કરવા માટે અહિયાં ક્લિક કરો.


::: જગ્યા ::: 


  • બિન હથિયારી પોલીસ કોન્સટેબલ : 5488 
  • હથિયારી પોલીસ કોન્સટેબલ : 1050 
  • SRPF પોલીસ કોન્સટેબલ : 4450 


ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો


વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત :

  • આ જગ્યાઓ માટે નીચે મુજબની વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત રહેશે.
  • જગ્યાનું નામ
  • બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક
  • હથિયારી પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક
  • એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ
  • વય-મર્યાદા (સામાન્ય)
  • લઘુત્તમ-૧૮ વર્ષ મહત્તમ-૩૩ વર્ષ (તા.૨૧/૧૦/૧૯૮૮ થી તા.૨૧/૧૦/૨૦૦૩ સુધીમાં જન્મેલ.)


શૈક્ષણિક લાયકાત

  • ધોરણ ૧૨ પાસ-હાયર સેકન્ડરી પરીક્ષા અથવા ગુજરાત સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તા.૧૫/૦૫/૨૦૧૨ ના ઠરાવ નં.રવભ-૧૦૨૦૧૧ યુ.ઓ.૧૯૦.૬ માં જણાવ્યા મુજબ ધોરણ-૧૨ સમકક્ષ પરીક્ષા પાસ હોવા જોઇએ.


શારીરિક ધોરણો (લઘુતમ):

ઉમેદવાર નીચે જણાવ્યા પૈકીની એક કે વધારે શારીરિક ખામી ધરાવતો હશે

રીતે અયોગ્ય ગણવામાં આવશે. 

(૧) વાંકા ઢીંચણવાળા (Knock Knee)

(૨) ફુલેલી છાતી (Pigeon Chest)

(૩) ત્રાસી આખ (Squint Eye)

(૪) સપાટ પગ (Fit Feet)

(પ) કાયમની અતિશય ફુલેલી નસ (Varicose Veins)

(૬) ફુલેલો અંગુઠો (Hammer Toes) (૭) અસ્થિભગ અંગ (Fractured Linmbh

(૮) સડેલા દાંત (Deavel Teeth)

(૯) ચેપી ચામડીના રોગ (Communicable Skin Disease (૧૦) રંગ અંધત્વની ખામી (Colour Blindness)


અરજી પત્રક ભરવા માટેની સુચનાઓ :


(૨૦.૧) તમામ જગ્યાઓ માટે ફકત ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ઓનલાઇન અરજી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી કરી શકાશે.

(૨૦.૨) નિયત લાયકાતો ધરાવતા ઉમેદવારોએ ઉપરોકત તમામ સવર્ગની જગ્યાઓ માટે એક જ અરજી પત્રક ભરવાનું રહેશે.

(૨૦,૩) અરજદારે અરજી કરતી વખતે પોતાની સાથે રગીન પાસપોર્ટ સાઇઝનો ફોટો, સ્કેન કરવા માટે પોતાની સહી, જરૂરી પ્રમાણપત્રો અને પુરાવા રાખવા જેથી તેના આધારે જ સાચી માહિતી અરજીમાં ભરી શકાય.

(૨૦૪) ઓનલાઇન અરજી કન્ફર્મ કરીને અરજીની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. (૨૦૦૫) અરજી કન્ફર્મ થઇ ગયા બાદ આગળના ફકરા નંબર (૧) માં આપેલ સુચના અનુસાર પરીક્ષા ફી પોસ્ટ ઓફીસ ખાતે રોકડમાં અથવા ઓનલાઇન ભરી શકાશે.


પરીક્ષા ફી :

(૨૧.૧) જનરલ (General) કેટેગરીના ઉમેદવારોએ નીચે જણાવ્યા મુજબ ફી ઉપરાંત લાગુ પડતા પોસ્ટ ઓફીસ બેંકના સર્વિસ ચાર્જીસ ભરવાના રહેશે. (Scheduled Castes, Scheduled Tribes, Socially and Educationally Backward Classes, EWS, Ex Service Men ઉમેદવારોએ ફી ભરવાની નથી.)


કેટેગરી GENERAL  ફી ની રકમ  ૧૦૦

(૨૧.૨) ઉમેદવારો જ્યારે વેબ સાઇટ ઉપર પોતાની અરજી કન્ફર્મ કરે ત્યારે તેઓને અરજી ફી ભરવા માટે બે વિકલ્પો મળશે. (૧) Prim Post office Challan (૨) Online Payment of Fees તે પૈકી માંથી ઉમેદવારોએ કોઇપણ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને કી ભરવા માટે આગળની જરૂરી કાર્યવાહી સમય મર્યાદામાં કરવાની રહેશે.


(૨૧૩) જે ઉમેદવારો ઓનલાઇન ફી ભરવા માગતા હોય, તેઓએ Online Payment of Fees ભરવા માટેનો વિકલ્પ પસંદ કરી, ઓનલાઇન બેન્કીગ અથવા ATM DEBIT કાર્ડ અથવા રેડીટ કાર્ડથી પરીક્ષા ફી ભરવાની રહેશે. જે માટે પરીક્ષા ફી રૂ.૧૦૦/- તથા બેંક ચાર્જીસના નાણી ૩.૫૯૦/- ભરવાના રહેશે. ઓનલાઇન ફી ભર્યા અંગેની પહોંચની પ્રિન્ટ કાઢી લઇ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઇન પેમેન્ટમાં UI માધ્યમથી ફી ના નાણા ભરનારે સર્વિસ ચાર્જીસના નાણી ૩.૫.૯૦/- ચુકવવાના રહેશે નહીં.


(૨૧.૪) જે ઉમેદવારો ઓફલાઇન ફી (પોસ્ટ ઓફીસ દ્વારા) ભરવા માગતા હોય તેઓએ Print Post oice Ciin ભરવા માટેનો વિકલ્પ પસંદ કરી પોસ્ટ ઓફીસમાં ફી ભરવા માટેના ચલણના નકલની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને ઉમેદવારોએ ચલણ સાથે રાજ્યની કોઇપણ કોમ્પ્યુટરાઇઝડ પોસ્ટ ઓફીસમાં જઇને પરીક્ષા ફી ૩,૧૦૦/- તથા પોસ્ટ ઓફીસ ચાર્જીસના નાણા ૩.૧૨/- ભરવાના રહેશે, ચલણની એક નકલ પોસ્ટ ઓફીસ રાખી લેશે અને બે નકલમાં સિક્કા કરી ઉમેદવારને પરત આપશે.

(૨૧.૫) પોસ્ટ ઓફીસમાં અરજી ફી ભરેલ ચલણ/ઓનલાઇન ફી ભરેલ પહોંચની નકલ ઉમેદવારે ભરતી બોર્ડ ધ્વારા માંગણી કરવામાં આવે ત્યારે અચૂક રજુ કરવાની રહેશે. (૨૧.૬) પોસ્ટ ઓફીસ અને ઓનલાઇન સિવાય અન્ય કોઇ રીતે ફી સ્વીકારવામાં આવશે નહીં. (૨૧.૭) પોસ્ટ ઓફીસમાં ફી ભરવાની છેલ્લી તા.ર૬/૧૦/૨૦૨૧ (કચેરી સમય સુધી) તથા

ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તા.ર૬/૧૦/૨૦૨૧ (રાત્રિ કલાકઃ ૨૩.૫૯ સુધી) છે. (૨૧.૮) ફી ભર્યા બાદ કોઇપણ સંજોગોમાં પરત મળવાપાત્ર નથી. એક કરતા વધુ વખત ફી ભરેલ હશે તો તે પરત મળવાપાત્ર નથી તેમજ ફી ભરવાપાત્ર ઉમેદવારોની કી ભર્યા વગરની અરજી માન્ય રહેશે નહીં.

(૨૧,૯) ઓનલાઇન અથવા પોસ્ટ ઓફીસ ખાતે પરીક્ષા ફી ભર્યા બાદ ૨૪ કલાકની અંદર જો આપના મોબાઇલ ઉપર ફી ભર્યા અંગેનો કોઇ મેસેજ ન આવે તો ઉમેદવારે જે પોસ્ટ ઓફીસ ખાતે ફી ભરેલ છે તે જ પોસ્ટ ઓફીસનો અથવા જો ઓનલાઇન ફી ભરેલ હોય તો જે તે બેંક/બ્રાન્ચનો સંપર્ક કરવાનો રહેશે અને તેઓ મારફતે આગળની જરૂરી કાર્યવાહી કરવાની રહેશે.

(૨૨) ઓનલાઇન અરજી કર્યા બાદ, શારીરિક ક્ષમતા કસોટી, લેખિત પરીક્ષા તેમજ દસ્તાવેજ ચકાસણી માટેની તારીખો https://ojas.gujarat.gov.in વેબસાઇટ અથવા ભરતી બોર્ડની વેબસાઇટ મારફતે તમામ ઉમેદવારોને જાણ કરવામાં આવશે. તે મુજબ વેબ સાઇટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી પ્રિન્ટ કરી લેવાના રહેશે. આમાં ચૂક થશે તો જવાબદારી ઉમેદવારની રહેશે.

(૨૩) વધુ પૃચ્છા માટે તા.૦૧/૧૦/૨૦૨૧ થી તા.૨૧/૧૦/૨૦૧ દરમ્યાન ટોલ ફ્રી નંબર : ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ ઉપર સવારના કલાક ૧૦:૩૦ થી સાર્જના કલાક ૦૬ ૦૦ સુધી (જાહેર રજાના દિવસ સિવાય) પુછપરછ કરી શકાશે


👉👉LRD ભરતી હાલ માટે સથ્ગીત કરવામાં આવી છે.👈👈 

તો દરેક ઉમેદવારો ને જાણવાનું કે કોઈ ખોટી અફવા ઉપર વિશ્વાસ કરશો નહી  બાકી ની વિગત ની છે મુજબ છે.

ગુજરાત સરકારમાં નોકરી માટે એક સાથે ૪૦ હજાર જેટલી જગ્યાઓ ખૂલશે પંચાયત, પોલીસની ભરતી ચૂંટણીની આચાર સંહિતામાં લટકી, મતગણતરી પછી જાહેરાત કોવિડ-૧૯ને કારણે અટકેલી ભરતીઓ દોઢ વર્ષમાં પૂર્ણ કરવા સંસ્થાઓ ઉપર દબાણ


ગૃહ વિભાગે નવુ રચેલુ લોકરક્ષક ભરતી બોર્ડ ૧લી ઓક્ટોબરથી વર્ગ. ૩માં .RI સહિતના વિવિધ સંવર્ગો માટે ઉમેદવારી ફોમ ભરવાની પ્રક્રિયા શરૂ કરવાનું હતું. જો કે, ગાંધીનગરમાં જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓ હોવાથી માચાર સંહિતાને કારણે અધિકૃત જાહેરાત સામે એક વાગી છે. હવે મંગળવારે મત ગણતરી બાદ પોલીસ તંત્રમાં વિવિધ ભરતી બોર્ડ સહિત પંચાયત વિભાગના પસંદગી મંડળો તેની સત્તાવાર જાહેરાત કરશે.


કોવિડ. ૧૯ની મહામારીને કારણે ગુજરાત સરકારમાં ૪૦ હજાર જગ્યાઓ માટે ભરતીઓ સ્થગિત રહી છે. જેની પૂર્ણતા માટે નવરાત્રિથી દિવાળી વચ્ચે વિવિધ ભરતી સંસ્થાઓ, બોર્ડ અને પસંદગી મંડળો જાહેરાત કરશે. ત્રણ વર્ષ અગાઉ પંચાયત વિભાગે જિલ્લા સ્તરેથી જાહેર કરેલી કલાક અને તલાટીઓની ૨૨૦૦ જગ્યાની ભરતી રદ્દ કરાઈ છે. તેના સ્થાને હવે રાજ્ય સ્તરેથી


સરકાર બે વર્ષમાં બોલીને ફરી ગઈ, હવે વિધાસહાયકની ભરતી થશે?


રાજ્યમાં સરકારી રેકર્ડ ઉપર ગુણવત્તા યુક્ત મેરિટ સાથે ટેટ પાસ ૫૦,૦૦૦થી વધુ બેરોજગાર યુવાનો વિધાસહાયકની ભરતીના અભાવો રઝળી રહ્યા છે, જેમાંથી ઘણાખરાની તો સરકારી ભરતી માટેની વયમર્યાદા પણ પૂર્ણતાને આરે છે. ટેટ પાસ ઉમદેવારોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. કે, વિતેલા બે વર્ષમાં સરકાર બોલીને ફરી ગઈ છે. વર્ષ ૨૦૧૯ની ૨૩મી ઓક્ટોબરે તત્કાલિન શિક્ષણમંત્રીએ વર્ષ ૨૦૨૦માં


કેન્દ્રીયકૃત ભરતી થશે. પંચાયત તલાટી, મલ્ટી પર્પઝ હેલા વર્કર સહિત ૯ અલગ અલગ સંવગોમાં ૧૬,૪૦૦ જેટલી ખાલી છે. પોલીસ તંત્રમાં લોક રક્ષક દળના ૧૮,૦૦૦ ઉપરાંત હોમગાર્ડ, ટીઆરબી સહિત ૨૮.૫૦૦ જેટલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તદ્ઉપરાંત આરોગ્ય સહિતના તમામ


૩૦૦૦ અને પછી વર્ષ ૨૦૨૨માં ૩૯૦૦ વિદ્યા સહાચકોની ભરતી કરવાનું જાહેર કર્યુ હતુ. પહેલા અન્ય માધ્યમો અને પછી ગુજરાતી માધ્યમ માટે ભરતી કરવાનું જાહેર કર્યુ હતુ. જો કે, હજી સુધી ભરતી થઈ નથી. ગુજરાતમાં સરકારી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ૯ હજારથી વધુ જગ્યાઓ ખાલી છે ત્યારે ત્રણ વર્ષથી અટકેલી વિદ્યા સહાયકોની ભરતી પૂર્ણ કરવા માંગણી ઉઠી છે.


વિભાગમાં ખાલી પડેલા પદોં સરકારે માહિતી મંગાવી છે. ભૂતકાળના અટકેલી ૩૬ જેટલી ભરતીઓ અને નવી ભરતીની પ્રક્રિયાઓ વિધાનસભા- ૨૦૨૨ની ચૂંટણી પહેલા પૂર્ણ કરવા GPSC, ગાળુ સેવા, પંચાયત સેવા પસંદગી મંડળ સહિતના વિભાગીય ભરતી સંસ્થાઓ ઉપર દબાણ વધ્યું છે.


Post a Comment

0Comments
Post a Comment (0)