B.Sc., G.N.M., A.N.M. એડમિશન 2021-22 શરૂ

0




 ફિઝીયોથેરાપી, ઓપ્ટોમેટ્રી, ઑર્થોટિક્સ, નેચરોપથી, Audiology, બીએસસી નર્સિંગ, GNM અને ANM પ્રવેશ માટે પ્રવેશ સમિતિ

ગુજરાત સરકાર, ગાંધીનગર

B.Sc., G.N.M., A.N.M. એડમિશન 2021-22 શરૂ થવા અંગે... 



કોર્સ : GNM/ ANM/ B.Sc. નર્સિંગ... 


ફોર્મ શરૂ થવાની તા. : 13/09/2021 

છેલ્લી તા. : 27/09/2021 સુધી. 


>>> અગત્યની તારીખો <<< 

👇👇👇




ઓનલાઈન પીન ખરીદી કેવી રીતે કરવી તેની સમજ : અહી ક્લિક કરો

ઓનલાઈન રજીસ્ટ્રેશન પાર્ટ-૧ માટેની માહિતી  : અહી ક્લિક કરો

ઓનલાઈન રજીસ્ટ્રેશન પાર્ટ-૨ માટેની માહિતી  : અહી ક્લિક કરો 


કોર્સ : 

Admission Committee for Physiotherapy,Optometry ,Orthotics ,Naturopathy, Audiology,BSC Nursing,GNM And ANM AdmissionGovernment of Gujarat ,Gandhinagar



ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ 

👇👇👇





::: એડમિશન માટે જરૂરી લાયકાત ::: 

👇👇👇




અપડેટ ન્યૂઝ જોવા માટે : અહી ક્લિક કરો


>>>>  વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 


http://www.medadmgujarat.org/ga/home.aspx


અભ્યાસક્રમની પ્રવેશ પ્રક્રિયા ટૂંક સમયમાં શરુ થશે.જેથી વારંવાર વેબસાઈટની મુલાકાત લેવી.

ટૂંક સમય માં શરુ થનાર રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે નીચે પ્રમાણે ના પ્રમાણપત્રો તૈયાર રાખવા


ધોરણ-૧૨ ની તમામ પ્રયત્નો ની માર્કશીટ


ધોરણ-૧૦ ની તમામ પ્રયત્નો ની માર્કશીટ


સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ/ ટ્રાન્સફર સર્ટીફીકેટ/જન્મ નું પ્રમાણપત્ર


લાગુ પડતો જાતિ નો (SC/ST/SEBC/EWS) દાખલો


SEBC કેટેગરી ના ઉમેદવારો માટે તા. ૦૧/૦૪/૨૦૧૯ પછીનું નોન ક્રિમી લેયર સર્ટીફીકેટ


ઉમેદવારનો સ્કેન કરેલ પાસપોર્ટ સાઈઝ નો ફોટો


ઉમેદવારની સ્કેન કરેલ સહી નો નમુનો


વિવિધ અભ્યાસક્રમ માટે એલીજીબીલીટી ક્રાયટેરીઆ


આશાપુરા ઓનલાઈન વિસનગર

 મો. ૮૩૪૭૧૦૬૦૬૭,૮૧૫૩૯૬૬૫૬૮

Post a Comment

0Comments
Post a Comment (0)