NSP SCHOLARSHIP 2021-22 | નેશનલ સ્કોલરશીપ

0

 


નેશનલ સ્કોલરશીપ - ૨૦૨૧-૨૨


>>>  દરેક વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો લાભ મળશે. તે માટે વર્ષ-૨૦૨૧ માટે નવી અરજી તથા રીન્યુઅલ અરજી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે.


 કોણ કોણ અરજી કરી શકશે ?

આ વર્ષે જેમણે ધોરણ-૧૨માં ૮૦ કે તેથી વધુ પર્સેન્ટાઈલ રેન્ક મેળવેલ હોય તેવા તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપમાં નવી અરજી કરી શકે છે.

અગાઉના વર્ષ જેમણે અરજી કરેલ હોય તેવા વિદ્યાર્થીઓએ રિન્યુ ફોર્મ કરવાનું રહેશે.

શુ લાભ મળવાપાત્ર છે ?

કોલેજના ત્રણ વર્ષ સુધી દર વર્ષે રૂ. ૧૦,૦૦૦ મળશે.

પોસ્ટ ગ્રેજ્યુએશન દરમિયાન દર વર્ષે  રૂ ૨૦,૦૦૦ મળશે.

જરૂરી ડોક્યુમેન્ટ

૧. આધાર કાર્ડ

૨. ધો- ૧૦,૧૨ ની માર્કશીટ

૩. આવકનો દાખલો

૪. ફી ભર્યાની પાવતી

૫. બેન્ક પાસબુક

૬. બોનોફાઇડ સર્ટી ( કોલેજમાં મળશે)


ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: ૩૦/૧૧/૨૦૨૧ છે.

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

Post a Comment

0Comments
Post a Comment (0)